છાપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાપો

પુંલિંગ

 • 1

  ઓચિંતો હુમલો.

 • 2

  છાપ વડે કરેલું ચિહ્ન.

 • 3

  લાગો; વેરો.

 • 4

  +બધાં છાપાં; 'ધિ પ્રેસ'.

મૂળ

'છાપવું' ઉપરથી