છાબ વાળવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાબ વાળવી

  • 1

    સ્ત્રીના મરણ પછી તેનાં પિયરિયાંએ છેલ્લી ક્રિયાનાં કપડાં વગેરે એક છાબડીમાં ઘાલીને આપવાં.