છાયાનુવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાયાનુવાદ

પુંલિંગ

  • 1

    મૂળની છાયા ઉતારતો અનુવાદ; ભાવાનુવાદ.

મૂળ

+અનુવાદ