છાયા જેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાયા જેવું

  • 1

    સદા જોડાયેલું.

  • 2

    પકડતાં હાથમાં કંઈ ન આવે તેવું; દેખાવમાત્ર.