ગુજરાતી

માં છારાની 2 મુખ્ય વ્યાખ્યા છે: છારા1છારાં2

છારા1

વિશેષણ

  • 1

    પિત્તવાળા તીખા (ઓડકાર).

મૂળ

सं. क्षार, प्रा. छार ઉપરથી (બ૰વ૰ રૂપ)

ગુજરાતી

માં છારાની 2 મુખ્ય વ્યાખ્યા છે: છારા1છારાં2

છારાં2

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    છારા જાતિનાં માણસ (તુચ્છકારમાં).