છારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

છારો

પુંલિંગ

  • 1

    એ નામની એક જિપ્સી જેવી જાતનો પુરુષ.

  • 2

    જીરાના પાકમાં આવતો એક રોગ.