ગુજરાતી માં છાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છાલ1છાલ2

છાલું1

નપુંસક લિંગ

 • 1

  વાડકો.

 • 2

  ['છાલ' સ્ત્રી૰ ઉપરથી] ઘંટીમાંથી લોટ વાળવાનું નાળિયેરનું છોડું.

 • 3

  'છાલાં'નું એ૰વ૰.

ગુજરાતી માં છાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છાલ1છાલ2

છાલ2

સ્ત્રીલિંગ

 • 1

  ત્વચા (ઝાડની).

મૂળ

सं. छाल; दे. छल्लि, छल्ली

ગુજરાતી માં છાલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

છાલ1છાલ2

છાલ

પુંલિંગ

 • 1

  ખ્યાલ; તર્ક; વિચાર; કલ્પના; સ્મરણ.

 • 2

  છાલ; કેડો.

 • 3

  એક જાતનું ગાયન.

 • 4

  લાક્ષણિક કેડો; પીછો.