છાલાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાલાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ફોતરાં; છોડાં.

  • 2

    ચામડી પરનાં ભિંગડાં.

મૂળ

दे. छल्ली, सं. छाल