છાશમાં માખણ જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાશમાં માખણ જવું

  • 1

    નુકસાન કે ગફલત થવી; કામ ન આવડવું.