છાશિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાશિયું

વિશેષણ

 • 1

  છાશવાળું; છાશ જેવું.

 • 2

  લાક્ષણિક હલકી જાતનું.

મૂળ

જુઓ છાશ

છાશિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છાશિયું

નપુંસક લિંગ

 • 1

  સંચાથી દૂધ પીલતાં છૂટું પડતું પ્રવાહી; 'સેપરેટ' (?).

 • 2

  લાક્ષણિક નામનું-ગમે તેમ ઉપલકિયું કરી કાઢવું તે (છાશિયું કરવું.).