છિદ્રાન્વેષી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છિદ્રાન્વેષી

વિશેષણ

  • 1

    બીજાના દોષ શોધનારું.

મૂળ

सं. +અન્વેષી