છીંકારડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીંકારડું

નપુંસક લિંગ

  • 1

    કાચંડા જેવું એક ઝેરી પ્રાણી, જેની છીંકનો વાયુ ઝેરી માનવામાં આવે છે.

  • 2

    [?] એક જાતનું નાનું હરણ.

મૂળ

'છીંક' ઉપરથી