છીછી ની ગુજરાતીમાં વ્યાખ્યા

છીછી

અવ્યય

  • 1

    છિઃ ગંદી વસ્તુ.

  • 2

    (બાળભાષા) મળ; મળત્યાગ.

  • 3

    ગંદકીસૂચક ઉદ્ગાર.

મૂળ

રવાનુકારી