છોઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોઈ

સ્ત્રીલિંગ

 • 1

  સાંઠા ઉપરની પાતળી ચીપ; છાલ.

 • 2

  પતરાળાં કરવાની સળી.

  જુઓ છો

 • 3

  છો; 'હોવું'નું બીજો પુરુષ બ૰વ૰, વર્તમાનનું રૂપ.

મૂળ

दे. छोइआ

અવ્યય

 • 1

  ભલે.