છોકરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોકરિયું

વિશેષણ

  • 1

    છોકરવાદ; થોડી અક્કલનું; ઉછાંછળું; અવિવેકી.

સ્ત્રીલિંગ

  • 1

    તેવું વર્તન.