છોછત ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોછત

સ્ત્રીલિંગ

  • 1

    છોછ; ચોખ્ખાઈ કે આચારની ચટ-તીવ્ર લાગણી.

  • 2

    ખણખોદ.