છોડફળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોડફળ

નપુંસક લિંગ

વનસ્પતિવિજ્ઞાન​
  • 1

    વનસ્પતિવિજ્ઞાન​
    સાદાં ફળનો એક પ્રકાર; 'એકિનિયલ ફ્રૂટ'.