છોડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોડિયું

નપુંસક લિંગ

  • 1

    છાલ કે તેનો કકડો.

  • 2

    લાકડાનો પાતળો કકડો (ભૂકરી).

મૂળ

જુઓ છૉડું