છોલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોલવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઉપર ઉપરથી ઉખેડવું.

 • 2

  (ફળની) છાલ કાઢવી.

 • 3

  (લાકડું) ઘડવું.

 • 4

  [વ્યંગમાં] અણઆવડતથી કે ખરાબ સાધનથી હજામત કરવી.

 • 5

  સખત ઠપકો આપવો; ઝાટકવું; છોડાં ઉતારવાં.

મૂળ

प्रा. छोल्ल