છોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

છોવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અડકવું; અડકીને અપવિત્ર કરવું.

મૂળ

જુઓ છૂવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અડકવાથી અપવિત્ર થવું.

  • 2

    (છો') સ૰ક્રિ૰ ['છો' ઉપરથી] (ઘર વગેરેને) છો કરવી.