જંઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંઈ

પુંલિંગ

  • 1

    પૈસો; દોઢિયું.

જૂઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જૂઈ

સ્ત્રીલિંગ

  • 1

    એક ફૂલવેલ.

મૂળ

सं. यूथिका; प्रा. जूहिया, जूहि