જકડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જકડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખેંચીને-ચસકે નહિ એમ, સખત બાંધવું-પકડવું.

મૂળ

સર૰ हिं. जकडना