જખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જખ

સ્ત્રીલિંગ

  • 1

    જખ મારવી (પસ્તાવું; વાંકા રહીને ઠેકાણે આવવું, એવા અર્થમાં શ૰પ્ર૰માં).

મૂળ

सं. यक्ष, प्रा. जक्ख, सं. झष=માછલું, કે प्रा. झख=રડવું એ પરથી?