જંખજાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંખજાળ

સ્ત્રીલિંગ

  • 1

    ઓશિંજાળું.

  • 2

    ગીચ ઝાડી.

મૂળ

'ઝાંખરાં+જાળું'