જગચ્ચક્ષુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગચ્ચક્ષુ

પુંલિંગ

  • 1

    જગતની આંખરૂપ સૂર્ય.

મૂળ

सं.