જુગટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુગટિયું

વિશેષણ

  • 1

    જૂગટું રમનારું.

નપુંસક લિંગ

  • 1

    જૂગટું.

મૂળ

'જૂગટું' ઉપરથી