જગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગણ

પુંલિંગ

  • 1

    'જ' સંજ્ઞાથી ઓળખાતો બે લઘુ વચ્ચે એક ગુરુ એવા ત્રણ અક્ષરનો ગણ (છંદશાસ્ત્ર).

મૂળ

सं.