જગતનો વા વાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગતનો વા વાવો

  • 1

    જગતનાં સુખદુઃખનો અનુભવ થવો.

  • 2

    જગતના પ્રપંચનો ચેપ લાગવો.