જગદીશ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગદીશ્વર

પુંલિંગ

  • 1

    જગતનો ધણી-પરમેશ્વર.

મૂળ

+ઈશ્વર