જગન્નાથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગન્નાથ

પુંલિંગ

 • 1

  જગતનો નાથ-પરમેશ્વર.

 • 2

  વિષ્ણુનો એક અવતાર.

 • 3

  જગન્નાથપુરીમાં આવેલી એ નામની મૂર્તિ.

મૂળ

+नाथ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક સંસ્કૃત કવિ.