જગન્નાથજીનો ભાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગન્નાથજીનો ભાત

  • 1

    જગન્નાથજીના મંદિરમાં અપાતો પ્રસાદ.

  • 2

    વર્ણાશ્રમનો ભેદ મૂકીને ખાઈ શકાય તેવી પ્રસાદી.