જગન્નાથજીનો રથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જગન્નાથજીનો રથ

  • 1

    જગન્નાથજીના જંગી રથની પેઠે આજુબાજુના સૌની પરવા કર્યા વિના આગળ વધતું-ગબડતું કામ કે તંત્ર.