જઘન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

જઘન્ય

વિશેષણ

  • 1

    હલકું; કનિષ્ઠ.

  • 2

    અંતિમ; છેલ્લું.

મૂળ

सं.

જઘન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

જઘન્ય

પુંલિંગ

  • 1

    શૂદ્ર.