જજમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

જજમાન

પુંલિંગ

  • 1

    યજમાન; યજ્ઞ કરનાર.

  • 2

    ગોર કે બ્રાહ્મણને દક્ષિણા આપી ધાર્મિક ક્રિયા કરાવનાર.

  • 3

    આશ્રય આપનાર; દાતા.