જુજવારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુજવારો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી જુઆરું; સંયુક્ત કુટુંબમાંથી છૂટા પડી નવો માંડેલે ગૃહસંસાર; જુજવારો; જુગલબારું.

મૂળ

'જૂજવું' પરથી?