જજિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

જજિયો

પુંલિંગ

  • 1

    મુસલમાની રાજ્યમાં મોટી ઉમરના (હૈડિયાવાળા) પરધર્મીઓ પાસેથી લેવાતો માથાવેરો.

મૂળ

अ. जिज्यह =હૈડિયો; हिं., म. जजिया