જંજીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંજીર

સ્ત્રીલિંગ

  • 1

    સાંકળ.

  • 2

    બેડી.

  • 3

    ઘડિયાળની કમાન.

  • 4

    ઝાંઝર.

મૂળ

फा.

જંજીરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંજીરું

નપુંસક લિંગ

  • 1

    સાંકળના જેવું ઘરેણું.