જંજીર દોહવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

જંજીર દોહવી

  • 1

    પોતાની સચ્ચાઈ સાબિત કરવા લાલ તપાવેલી સાંકળ ઉપર હાથ ફેરવવો; દિવ્યનો એ પ્રયોગ કરવો.