જ્ઞાનકાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાનકાંડ

પુંલિંગ

  • 1

    જીવાત્મા-પરમાત્મા સંબંધીના તત્ત્વજ્ઞાનને લગતો (વેદનો) વિભાગ.