જ્ઞાનવાયુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાનવાયુ

પુંલિંગ

  • 1

    મગજનો એક રોગ (તેથી માણસ મોટી મોટી-જ્ઞાનની વાતો લવ્યા કરે છે.).