જ્ઞાનાત્મક ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાનાત્મક

વિશેષણ

  • 1

    જ્ઞાન સંબંધી; જ્ઞાનના લક્ષણવાળું.

મૂળ

+આત્મક