જ્ઞાનામૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

જ્ઞાનામૃત

નપુંસક લિંગ

  • 1

    જ્ઞાન રૂપી અમૃત; અમૃત જેવું ગુણકારી જ્ઞાન.

મૂળ

+અમૃત