ગુજરાતી

માં જટલની 3 મુખ્ય વ્યાખ્યા છે: જટલ1જેટલું2જેટલે3

જટલ1

વિશેષણ

 • 1

  હઠીલું; અનાડી.

મૂળ

सं. जट् =પરથી ?

ગુજરાતી

માં જટલની 3 મુખ્ય વ્યાખ્યા છે: જટલ1જેટલું2જેટલે3

જેટલું2

વિશેષણ

 • 1

  'તેટલું'ના સંબંધમાં વપરાય. કદ, સંખ્યા, વજન ઇ૰નું માપ કે મર્યાદા સૂચવે છે.

મૂળ

सं. यावत्; प्रा. जत्तिय, जेत्तिअ, जेत्तिल; हिं. जितना

ગુજરાતી

માં જટલની 3 મુખ્ય વ્યાખ્યા છે: જટલ1જેટલું2જેટલે3

જેટલે3

ક્રિયાવિશેષણ

 • 1

  ('તેટલે' સાથે સંબંધમાં) જેટલે અંતરે, હદે કે મર્યાદા ઇ૰માં.

 • 2

  પદ્યમાં વપરાતો જે વખતે; જ્યારે.

 • 3

  જેટલાથી.