જટાધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જટાધર

વિશેષણ

  • 1

    માથે જટા હોય એવું.

પુંલિંગ

  • 1

    જોગી; તપસ્વી.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શિવ.

  • 2

    વડનું ઝાડ.