જુઠ્ઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જુઠ્ઠું

વિશેષણ

  • 1

    અસત્ય; જુઠ્ઠું.

  • 2

    કૃત્રિમ; બનાવટી.

  • 3

    રહી ગયેલું -જડ (અંગ).