જડતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

જડતર

વિશેષણ

  • 1

    જડાવકામનું, -ને લગતું.

મૂળ

'જડવું' ઉપરથી

નપુંસક લિંગ

  • 1

    જડવું તે; જડવાની રીત; જડાવકામ.

  • 2

    મળતર; પ્રાપ્તિ.