જડબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

જડબું

નપુંસક લિંગ

  • 1

    દાંતવાળો મોંનો નીચેનો ભાગ.

  • 2

    તે ભાગનું હાડકું; 'જૉ બોન'.