જડબાંતોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જડબાંતોડ

વિશેષણ

 • 1

  ઉચ્ચાર કરતાં મુશ્કેલી પડે તેવું.

 • 2

  જડબું તોડી નાખે એવું; સચોટ.

જડબાતોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જડબાતોડ

વિશેષણ

 • 1

  ઉચ્ચાર કરતાં મુશ્કેલી પડે તેવું.

 • 2

  જડબું તોડી નાખે એવું; સચોટ.