જણસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

જણસ

સ્ત્રીલિંગ

 • 1

  વસ્તુ; ચીજ.

 • 2

  માલ; સોદો.

 • 3

  સિલક.

 • 4

  ઘરેણું.

 • 5

  અફીણ.

 • 6

  નવની સંજ્ઞા (સંકેતની ભાષામાં).

મૂળ

अ. जिन्स