ગુજરાતી

માં જત્રની 5 મુખ્ય વ્યાખ્યા છે: જત્ર1જત્રુ2જૈત્ર3જંતર4જંત્ર5

જત્ર1

ક્રિયાવિશેષણ

 • 1

  જ્યાં.

મૂળ

सं. यत्र

ગુજરાતી

માં જત્રની 5 મુખ્ય વ્યાખ્યા છે: જત્ર1જત્રુ2જૈત્ર3જંતર4જંત્ર5

જત્રુ2

નપુંસક લિંગ

 • 1

  ગળાની હાંસડી; કાંઠલો.

જૈત્ર3

પુંલિંગ

 • 1

  વિજય; જીત.

મૂળ

सं.

ગુજરાતી

માં જત્રની 5 મુખ્ય વ્યાખ્યા છે: જત્ર1જત્રુ2જૈત્ર3જંતર4જંત્ર5

જંતર4

પુંલિંગ

 • 1

  તાંત્રિક આકૃતિ.

 • 2

  તેવી આકૃતિ કે અક્ષરવાળો કાગળ કે પતરું; તાવીજ.

 • 3

  જાદુ.

 • 4

  એક તંતુવાદ્ય; જંત્ર.

જંત્ર5

નપુંસક લિંગ

 • 1

  છાયાયંત્ર; છાપા ઉપરથી વખત જાણવાનું યંત્ર; 'સન–ડાયલ'.

 • 2

  એક જાતનું તંતુવાદ્ય.

 • 3

  જંતર; તાંત્રિક આકૃતિ.

 • 4

  તેવી આકૃતિ કે અક્ષરવાળો કાગળ કે પતરું; તાવીજ.

 • 5

  જાદુ.

સ્ત્રીલિંગ

 • 1

  ગળાની હાંસડી; કાંઠલો.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  તાંત્રિક આકૃતિ.

 • 2

  તેવી આકૃતિ કે અક્ષરવાળો કાગળ કે પતરું; તાવીજ.

 • 3

  જાદુ.

 • 4

  એક તંતુવાદ્ય; જંત્ર.

મૂળ

सं. यंत्र, प्रा. जंत

सं. यंत्र